Please Select City

0
Total: 0
View Cart

About Us


Gujjueducation કામ કઈ રીતે કરે છે? અમે શું કરીએ છીએ – અમે આપના બાળક ની જરૂરી તમામ સ્ટેશનરી તથા તમામ પ્રકાશનો ની બુક્સ આપને ફ્રી હોમ ડિલિવરી કરી આપીએ છીએ.

Gujjueducation.com પર, અમે સમગ્ર ગુજરાત માં ધોરણ 1 થી 12 (આર્ટ્સ,કોમર્સ,સાયન્સ) ની તમામ પ્રકાશનો ની બુક્સ તથા જરૂરી બધી જ સ્ટેશનરી ની આઇટમો 10 % discount માં ફ્રી ડિલિવરી કરી આપીએ છીએ.

હેતુ :

આપણા સમગ્ર ગુજરાત ના તમામ વાલી શ્રીઓ આપણાં માનનીય અને લોકપ્રિય પી.એમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના આદેશ મુજબ digital ગુજરાત અંતર્ગત તમામ દેશ પ્રિય જનતા online ખરીદી કરે અને લાભમેળવે.

સગવડ

ભારે ટ્રાફિક, પાર્કિંગની અભાવ, ચોમાસું, દુકાન બંધ, ભૂલી જવું ... આ કેટલાક કારણો છે જે મહત્વપૂર્ણ સ્ટેશનરી કે જે બાળકો એ વાલી પાસે માંગવી હોય અને પપ્પા કામ માં હોવાથી ભૂલી જવાથી બાળકો ને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ફક્ત Gujjueducation.com પર લોગ ઇન કરો, તમારી તમામ સ્ટેશનરી અને જરૂરી બુક્સ ની ચિઠ્ઠી અમને વોટસ અપ કરો. અને આપનો ઓર્ડર તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે